આ બ્લોગ બનાવવાનો એક માત્ર આશય - "આપ સૌને ઉપયોગી માહિતી સરળતાથી મળી રહે તે છે. મુખ્યશિક્ષકો, શિક્ષકો, સી.આર.સી.કો-ઓડિૅનેટર મિત્રો પણ આ વેબસાઇટની મુલાકાત લેતા હોય છે. આ કારણથી શિક્ષકોને ઉપયોગી થાય તેવી બાબતો ને સમાવવાનો પ્રયાસ કર્યો છે.

માર્ગદર્શન ......

નોકરીના અંત સુધી શિક્ષકને માર્ગદર્શન વગર ન ચાલે. મારુ માનવુ છે કે, માર્ગદર્શન મેળવવાની ઇચ્છા હોવી અનિવાર્ય છે. અહી તમે શિક્ષણની જૂદી જૂદી પરિસ્થિતિઓ અંગે માર્ગદર્શન મેળવશો.

પ્રેરણા .....

પ્રગતિ માટે આવશ્યક એવા વિચારો જ જન્મ આપે છે પ્રેરણાને. પરિશ્રમ કરવા પ્રોત્સાહિત કરવાની ક્ષમતા હોય છે ફક્ત પ્રેરણામાં. એટલે જ પ્રેરણા ક્યાંથી, ક્યારે, કેવી રીતે, મળી શકે તેની વાતો અહી કરીશું.

મંથન .....

વિચારોના આગમનની ઝડપનુ કોઇ માપ કાઢી શકાતુ નથી. વિચારોની શક્તિનો અંદાજ મનન કરીએ પછી જ મળે. જેમ દૂધમાંથી દહી - દહીમાંથી છાશ - અને છાશમાંથી માખણ નીકળી શકે તેમ જ વિચાર મંથન પછી જ જીવન બહેતર બનાવવા માટે જરુરી એવા વિકલ્પો વિકસાવી શકાય.

સ્વ સાથેનો સંવાદ અને અન્યો પાસેથી જાણવા મળેલી જીવનને બહેતર બનાવતી એ દિલની વાતો દિમાગથી કરી અને કરાવી છે - કે જે અંતરના ઉંડાણમાંથી વહીને મન અને આત્માને ભીંજવતી રહી છે. 
આશા છે કે તમને ગમશે.શ્રી પ્રવિણભાઈ આઈ પારેખ
બી .આર .સી . કો .જંબુસર
તાલુકો -જંબુસર

બી .આર .પી -સામાજિક વિજ્ઞાન 
બી .આર .સી .
તાલુકો - 

બીઆરસી ભવન વિશે

Posted by brc jambusar  | 

23:58 Share:
ગુણોત્સવ -૨૦૦૯ અંતર્ગત મગણાંદ પ્રાથમિક શાળાની મુલાકાત લેતા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીમતિ આરતી કંવર  

ગુણોત્સવ -૨૦૦૯

Posted by brc jambusar  | 

ગુણોત્સવ -૨૦૦૯ અંતર્ગત મગણાંદ પ્રાથમિક શાળાની મુલાકાત લેતા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીમતિ આરતી કંવર  

22:38 Share:

ખેલ મહાકુંભ-૨૦૧૦

Posted by brc jambusar  | 

22:24 Share:
સ્વામી વિવેકાનંદ વાચન પર્વ-૨૦૧૨ અંતર્ગત અર્લી રીડર્સ બુકનું વાચન કરતાં પ્રાથમિક મિશ્રશાળા-નવી વસાહત,વેડચનાં બાળકો 

સ્વામી વિવેકાનંદ વાચન પર્વ-૨૦૧૨

Posted by brc jambusar  | 

સ્વામી વિવેકાનંદ વાચન પર્વ-૨૦૧૨ અંતર્ગત અર્લી રીડર્સ બુકનું વાચન કરતાં પ્રાથમિક મિશ્રશાળા-નવી વસાહત,વેડચનાં બાળકો 

19:25 Share:
Get updates in your email box
Complete the form below, and we'll send you the best coupons.

Deliver via FeedBurner
back to top